જીન્સ યાની કી ડીએને : વ્યક્તિ અથવા સમાજ કેટલો આગળ છે કે પછાત છે તે તેના જીન્સ પર આધારિત છે. આખી એક વિજ્ઞાન ની પ્રક્રિયા નો ભાગ છે. જયારે પુરતું સારું વાતાવરણ મળે ત્યારે સમયાંતરે તે જીન્સ નીરોગી, બૌધિક, સુંદર અને લાંબા અયુસ્યા યુક્ત વ્યક્તિ અને સમાજ નું નિર્માણ કરે છે. ખુબ સારો ખોરાક, અલ્પ શ્રમ, ઓછો માનસિક પરિતાપ અને સન્માન યુક્ત જીવન શૈલી સારા જીન્સ માં પરિવર્તિત થતા હોય છે. મહેનત મજુરી કુપોસણ યુક્ત ખોરાક અને માનસિક વિકલાંગતા યુક્ત જીન્સ પછાત સમાજ ને સમયાન્તરે નિર્મિત કરતો હોય છે. માનસિક અને શારીરિક રીતે નબળા લોકો નો સમુદાય સામાજિક રીતે પછાત ગણતો હોય છે.
સારા જીન્સ ના લોકો કુશાગ્ર બુધિ, સુંદરતા અને અનન્ય પ્રતિભા ધરાવતા હોય છે. તેમને સારું વાતાવરણ મળતાજ મોટા વૃક્ષ ની જેમ વિશાલ ફલક ધારણ કરી શકવાની સમર્થતતા ધરાવતા હોય છે. કુશાગ્ર બુધિ પ્રતિભાના કારણે ખેલ કુદ, કલા, સાહિત્ય, શિક્ષણ અને વિજ્ઞાન માં ખુબ શ્રેષ્ઠ પ્રદાન અને પદ પ્રાપ્ત કરતા હોય છે.
જયારે નબળા જીન્સ ના લોકો માનસિક અને શારીરિક રીતે કદરૂપતા યુક્ત હોવાની પુરેપુરી સંભાવના જોવા મળતી હોય છે. પૂર્ણ સમાજ અનેક વીતામ્બાના નો સીકાર બનતો હોય છે. સામાજિક રીતે પછાત લોકો અનેક કુરિવાજો નો શિકાર બનેલ હોય છે. શુલક બાબતો માં જીવન પસાર થતું હોય છે. શિક્ષણ તેમની પ્રાથમિકતા નથી હોતી ને સામાન્ય જીવન જીવવું પણ ખુબ મુસ્કેલ બનતું હોય છે. સામાન્ય રીતે બુધિ નહિ પરંતુ શ્રમ યુક્ત જીવન શૈલી નો શિકાર તેઓ થતા રહેતા હોય છે.
વૈશ્વિક ધોરણે જોતા વિશ્વના અનેક દેશોમાં આ પ્રકારે બે તરફી સમાજ જોવા મળતા હોય છે સાક્ષર અને નિરક્ષર. વિકસિત અને પછાત. ઘણા દેશ સાપેક્ષ માં ખુબજ વિકસિત છે ઘણા દેશ ખુબજ પછાત છે. તેવીજ રીતે ઈતિહાસ માં નજર નાખવામાં આવે તો પણ અનેક દેશ આ પ્રકારે ખુબજ વિક્ષિત અને વિજ્ઞાન જ્ઞાન અને શિક્ષણમાં અગ્રેસર હતા.
સામાન્ય રીતે નબળા જીન્સ ને જયારે યોગ્ય વાતાવરણ મળતું હોય છે ત્યારે સમયાન્તરે ઉત્ક્રાંતિ અને સંક્રાંતિ થતા આ જીન્સ સારા જીન્સ માં પરિવર્તિત થતું હોય છે.
ઉતકૃષ્ઠ સમાજ ના નિર્માણ માં જીન્સ માં સમાનતા અને સમરુપતા જરૂરી છે. દેશ અને વર્ગ વિગ્રહ એ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. શ્રેષ્ઠ જીન્સ શ્રેષ્ઠ માનવ સમાજના નિર્માણ માં પાયાની ભૂમિકા ભજવે છે.
No comments:
Post a Comment